ડિજિટલ ગુજરાત: રાજ્ય સરકાર કોમન સર્વિસ માટે મોબાઈલ એપ લોન્ચ કરશે.
અમદાવાદઃ ગુજરાતના લોકો સરકારી સર્વિસ માટે ટૂંક સમયમાં જ સ્માર્ટફોન અને ટેબલેટ પરથી અરજી કરી શકશે. જે માટે રાજ્ય સરકાર 15 ઓગસ્ટ, 2016ના રોજ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરશે. ડિજિટલ
ડિજિટલ ગુજરાત એપ થશે લોન્ચ રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકારે 15 ઓગસ્ટના રોજ મોબાઈલ એપ ડિજિટલ ગુજરાત લોન્ચ કરવાનું વિચાર્યું છે.
SOURCE FROM MONEY BHASKAR

No comments:
Post a Comment